આર્થિક વિકાસનાં નિર્દેશકો શુ છે ?
-
દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ ?
-
જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે ?
-
દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે ?
તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાંક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આવાં પરિબળો કે બાબતોને આર્થિક વિકાસનાં નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે.