ભૌગોલીક માહિતી અને નકશા નિર્માણ

પ્રસ્તાવના

નકશા-નિર્માણની આધુનિક પદ્ધતિઓ:

  1. માહિતી તકનીક (Information Technology):

    • ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, સંદેશાવ્યવહારનો ઉપયોગ.
    • ઈન્ટરનેટ અને સાઇબર સ્પેસ દ્વારા ઝડપી માહિતી ઉપલબ્ધ.
  2. દૂરસંવેદન (Remote Sensing):

    • IRS (Indian Remote Sensing) ઉપગ્રહો.
    • નકશા-નિર્માણ માટે ઉપગ્રહ સંચાર સેવાઓ ઉપયોગી.
  3. ઉપકરણો:

    • કમ્પ્યુટર અને ઇન્ટરનેટ.
    • GPS અને GIS ટેક્નોલોજી.
    • ઉપગ્રહ ચિત્રો અને ડેટાની મદદથી વધુ સચોટ નકશા બનાવો.
  4. લાભ:

    • નકશા-નિર્માણ વધુ ઝડપી, સરળ અને સચોટ.
    • ભૌગોલિક માહિતી વિસાવવાના નવા ક્ષેત્રોનું વિકાસ.